તુલા રાશિ પરથી બાળકોના નામ (Libra Horoscope Boy and Girl Name) - અહીં તમને તુલા રાશિ નામ (Tula Rashi Boy and Girl Names in Gujarati) માં અક્ષર ર, ત પરથી છોકરા અને છોકરીના નામ માટે (R, T Boy and Girl Name Gujarati) માં લિસ્ટ આપવામાં આવી છે. જેમાંથી તમે તમારા બાળક માટે યોગ્ય નામ પસંદ કરી શકો છો.
Table of Contents
(Tula Rashi) તુલા રાશિ વિશે જાણકારી | Information about Tula Rashi
રાશિચક્ર - તુલા
આદ્યાક્ષર - ર, ત
સંસ્કૃત નામ - તુલારાશિ
નામનો અર્થ - તુલા વાળી વ્યક્તિ
પ્રકાર - વાયુ-મૂળભૂત-સકારાત્મક
રાશિચક્ર તત્વ - વાયુ
નક્ષત્ર - ચિત્રા
ગ્રહ - શુક્ર
રાશિચક્રના ચિહ્નો - નમ્ર, દયાળુ, પ્રામાણિક, ઉદ્યોગપતિ, કલાત્મક
શુભ રંગ - સફેદ, ચાંદી
શુભ દિવસ/વાર - શુક્રવાર
શુભ રત્ન - હીરા
શુભ નંબર - 6
તુલા રાશિ પરથી નામ | Tula Rashi Boy and Girl Name in Gujarati
આપણા ભારતીય વર્ષમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણું મહત્વ છે, જ્યારે ઘરમાં કોઈ પુત્રી કે પુત્રનો જન્મ થાય છે, ત્યારે સૌથી પહેલા તે દિવસની રાશિ બ્રાહ્મણ દ્વારા જોવામાં આવે છે કે જેના પરથી તે પુત્રી અથવા પુત્રનું નામ રાખવામાં આવે છે.
અહીં છોકરીઓના નામ (Tula Rashi Name Girl Gujarati) અને છોકરાઓના નામ (Tula Rashi Name Boy Gujarati) સાથે R, T છે જેની સાથે તમે તમારી પુત્રી અને પુત્રનું નામ રાખી શકો છો.
ર, ત પરથી છોકરાના અને છોકરીના નામ | Latest Baby Name From R, T in Gujarati
ભારતીય રિવાજ મુજબ નીચે હિન્દુ ગુજરાતી છોકરા અને છોકરીના નામોની લિસ્ટ નીચે છે. જે અનુક્રમે R, T થી શરૂ થતા તુલા રાશિના અક્ષરો અનુસાર છે. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે કયું નામ પસંદ કર્યું છે તે અમને જણાવો.
ર પરથી છોકરાના નામ | Baby Boy Name from R in Gujarati
અહીં ગુજરાતીમાં તુલા રાશિના છોકરાના (R Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
રજત - Rajat
રક્ષિત - Rakshit
રવિશ - Ravish
રથિત - Rathit
રાજન - Rajan
રાધેય - Radhey
રાજીવ - Rajiv
રોનક - Ronak
રુચિર - Ruchir
રાઘવ - Raghav
રચિત - Rachit
રમ્ય - Ramya
રસેશ - Rasesh
રાગેશ - Ragesh
રાજર્ષિ - Rajarshi
રોહન - Rohan
રિધ્ધેશ - Ridhdhesh
રિશી - Rishi
રોનક - Ronak
રુદ્ભાક્ષ - Rubhdraksh
રૂપમ - Rupam
રૂપિન - Rupin
રૂપેશ - Rupesh
રૂપાંગ - Rupang
ૠચેશ - Ruchesh
ઋત્વિજ - Rutvij
ૠક્ષાંગ - Rukshang
ૠતેશ - Rutesh
ૠત્વિક - Rutvik
ૠષિ - Rushi
ર પરથી છોકરી ના નામ | Baby Girl Name from R in Gujarati
અહીં ગુજરાતીમાં તુલા રાશિની છોકરીઓના નામ (R Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
રક્ષિતા - Rakshita
રચના - Rachana
રવિશા - Ravisha
રાણક - Ranak
રથિકા - Rathika
રમ્યા - Ramya
રાજુલ - Rajul
રન્ના - Ranna
રમણા - Ramana
રમેાલા - Ramola
રીરી - Riri
રંજના - Ranjana
રશ્મિકા - Rashmika
રાખી - Rakhi
રાજિકા - Rajika
રાહી - Rahi
રાજલ - Rajal
રાધેશ્રી - Radhehree
રિચા - Richa
રિતુ - Ritu
રિધ્ધિ - Ridhdhi
રુચા - Rucha
રુચિરા - Ruchira
રુતા - Ruta
રુચિકા - Ruchika
રુદ્ભા - Rubhdra
રેવા - Reva
રૈના - Raina
રેશ્મા - Reshma
રિકિતા - Rikita
રિંકલ - Rinkal
રોશની - Roshani
રોહિતા - Rohita
રિશીકા - Rishika
રેશમી - Reshami
રિકતા - Rikta
રેવતી - Revati
રુજુતા - Rujuta
રસિકા - Rasika
રંભા - Rambha
રૂમા - Ruma
રૂપજ્ઞા - Rupgnah
રૂપા - Rupa
રૂપલ - Rupal
રૂપાલી - Rupali
ૠચા - Rucha
ૠજુ - Ruju
ઋષિકા - Rushika
ઋતુલ - Rutul
ૠત્વિ - Rutvi
ૠજુલ - Rujul
ૠતા - Ruta
ૠચિકા - Ruchika
ૠત્વા - Rutva
ત પરથી છોકરાના નામ | Baby Boy Name from T in Gujarati
અહીં ગુજરાતીમાં તુલા રાશિના છોકરાના (T Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
તનય - Tanay
તેજ - Tej
તિલક - Tilak
તનુજ - Tanuj
તથાગત - Tathagat
તનિષ - Tanish
તેજેશ્વર - Tejehwar
તર્પણ - Tarpan
તપન - Tapan
તિલંગ - Tilang
તુલ્ય - Tulya
તીર્થક - Tirthak
તરલ - Tarla
તન્મય - Tanmay
તક્ષક - Takshak
તેજાશું - Tejanshu
તુષિલ - Tushil
તરંગ - Tarang
ત્રિકમ - Trikam
ત્રિલોક - Trilok
ત્રિપર્ણ - Triparn
ત્રિદિશ - Tridish
ત્રિલાક્ષ - Trilaksh
ત્રિકેતુ - Triketu
ત્ર્યબંક - Trayambak
ત પરથી છોકરી ના નામ | Baby Girl Name from T in Gujarati
અહીં ગુજરાતીમાં તુલા રાશિની છોકરીઓના નામ (T Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
તથ્યા - Tathya
તન્વી - Tanvi
તરણા - Taruna
તન્વેશા - Tanvesha
તનુશ્રી - Tanushree
તનયા - Tanaya
તારિકા - Tarika
તમસા - Tamasa
તમન્ના - Tamanna
તરુ - Taru
તારિણી - Tarini
તર્જની - Tarjani
તરુણા - Taruna
તૃપ્તિ - Trupti
તારા - Tara
તિથિ -Tithi
તર્પણા - Tarpna
તિલિકા - Tilika
તુલસી - Tulsi
તીર્થા - Tirtha
તુલ્યા - Tulya
તુષ્ટિ - Tushti
તુલજા - Tulaja
તૃપલ - Trupal
તૃપ્તા - Trupta
તૃષા - Trusha
તેજશ્રી - Tejashree
તોરલ - Toral
ત્વિષા - Tvisha
ત્રિપ્તા - Tripta
ત્રિષા - Trisha
ત્રિગુણા - Triguna
ત્રિશાલા - Trishala
ત્રિવેણી - Triveni
ત્રિદિશા - Tridisha
ત્રિપર્ણા - Triprna
ત્રિશલા - Trishla
જો તમે bestgujarati.in (વેબસાઇટ) દ્વારા સંતુષ્ટ છો, તો કૃપા કરીને વધુ લોકોને શેર કરો અને લાઇક કરો (આભાર).
મહત્વપૂર્ણ લિંક | Important Links
આ પણ વાંચો:
તો મિત્રો, તમને તુલા રાશિના ર, ત પરથી નામ છોકરા તેમજ છોકરી ના નામ (Tula Rashi Boy and Girl Name in Gujarati) વિશેની આ માહિતી કેવી લાગી, અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.
મિત્રો, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર પણ કરો. Best Gujarati હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | YouTube | WhatsApp | Telegram પર ફોલો કરો.