સિંહ રાશિ પરથી બાળકોના નામ (Leo Horoscope Boy and Girl Names) - અહીં તમને સિંહ રાશિ નામ (Sinh Rashi Boy and Girl Names in Gujarati) માં અક્ષર મ, ટ પરથી છોકરા અને છોકરીના નામ માટે (M, T Boy and Girl Name Gujarati) માં લિસ્ટ આપવામાં આવી છે. જેમાંથી તમે તમારા બાળક માટે યોગ્ય નામ પસંદ કરી શકો છો.
Table of Contents
(Sinh Rashi) સિંહ રાશિ વિશે જાણકારી | Information about Sinh Rashi
રાશિચક્ર - સિંહ
આદ્યાક્ષર - મ, ટ
સંસ્કૃત નામ - સિંહ
નામનો અર્થ - સિંહ
પ્રકાર - અગ્નિ-સ્થિર-સકારાત્મક
રાશિચક્ર તત્વ - અગ્નિ
નક્ષત્ર - માઘ સ્વામી
ગ્રહ - સૂર્ય
રાશિચક્રના ચિહ્નો - પ્રભાવશાળી, મહત્વાકાંક્ષી, નિર્ધારિત
શુભ રંગ - સોનેરી, સફેદ, લાલ
શુભ દિવસ/વાર - રવિવાર
શુભ રત્ન - રૂબી
શુભ નંબર - 1, 4, 9, 10
સિંહ રાશિ પરથી નામ | Sinh Rashi Boy and Girl Name in Gujarati
આપણા ભારતીય વર્ષમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણું મહત્વ છે, જ્યારે ઘરમાં કોઈ પુત્રી કે પુત્રનો જન્મ થાય છે, ત્યારે સૌથી પહેલા તે દિવસની રાશિ બ્રાહ્મણ દ્વારા જોવામાં આવે છે કે જેના પરથી તે પુત્રી અથવા પુત્રનું નામ રાખવામાં આવે છે.
અહીં છોકરીઓના નામ (Sinh Rashi Name Girl Gujarati) અને છોકરાઓના નામ (Sinh Rashi Name Boy Gujarati) સાથે M, T છે જેની સાથે તમે તમારી પુત્રી અને પુત્રનું નામ રાખી શકો છો.
મ, ટ પરથી છોકરાના અને છોકરીના નામ | Latest Baby Name From M, T in Gujarati
ભારતીય રિવાજ મુજબ નીચે હિન્દુ ગુજરાતી છોકરા અને છોકરીના નામોની લિસ્ટ નીચે છે. જે અનુક્રમે M, T થી શરૂ થતા સિંહ રાશિના અક્ષરો અનુસાર છે. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે કયું નામ પસંદ કર્યું છે તે અમને જણાવો.
મ પરથી છોકરાના નામ | Baby Boy Name from M in Gujarati
અહીં ગુજરાતીમાં સિંહ રાશિના છોકરાના (M Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
મકરંદ - Makarand
મનુજ - Manuj
માધવેશ - Madhvesh
મનન - Manan
મયુર - Mayur
મનજિત - Manjit
મયંક - Mayank
માનસ - Manas
મન્મથ - Manmth
મામૅિક - Marmik
મનુજ - Manuj
મનેશ - Manesh
મનોમય - Manomay
મૈત્રેય - Maitrey
મંદાર - Mandar
મલય - Malay
મલ્હાર - Malhar
મૌલિક - Maulik
મહષૅિ - Maharshi
મોહિત - Mohit
માનવ - Manav
મનોજ્ઞ - Manognah
મંથ - Manth
મેઘલ - Meghal
મંજુલ - Manjul
મૃદંગ - Mrudang
મૃત્યુંજ - Mrutyunj
માકૅંડ - Marked
માધવ - Madhav
મોહન - Mohan
મૈનાક - Mainak
મિતુલ - Mitul
મિતીશ - Mitish
મિત્રક - Mitrak
મિહિત - Mihit
મંત્ર - Mantra
મૈકલ - Maikal
મિલિંદ - Milind
મિલિન - Milin
મિહિર - Mihir
મિનાંગ - Minang
મુકુર - Mukur
મિનેષ - Minesh
મિલાપ - Milap
મુંજાલ - Munal
મુકતક - Muktak
મુનિર - Munir
મૃગાંક - Mrugank
મુનિ - Muni
મુનિશ્રી - Munishree
મૃગેશ - Mrugesh
મુનિશ - Munish
મૌલેશ - Maulesh
મૃણાલ - Mrunal
મેઘાવિન - Meghavin
મોહક - Mohak
મૃદુલ - Mrudul
મંત્ર - Mantra
મ પરથી છોકરી ના નામ | Baby Girl Name from M in Gujarati
અહીં ગુજરાતીમાં સિંહ રાશિની છોકરીઓના નામ (M Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
માનસી - Mansi
મંજુલા - Manjula
માતંગી - Matangi
મોહીની - Mohini
માધુરી - Madhuri
મનશા - Manasha
મનસ્વી - Manasvi
મનીષી - Manishi
માયા - Maya
મહેક - Mahek
મૃણાલી - Mrunali
મનાલી - Manali
મનજ્ઞા - Managnah
મેનકા - Menka
મયુષી - Mayushi
મયુના - Mayuna
મલ્લિકા - Mallika
મહિમા - Mahima
મંજરી - Manjari
મંજુષા - Manjusha
માલા - Mala
માનિની - Manini
માલીની - Malini
મંદા - Manda
મૃદંગી - Mrudangi
મૃગાક્ષી - Mrugakhi
મીતાલી - Mitali
માલવી - Malavi
માલા - Mala
મૃગા - Mruga
માનુની - Manuni
માગીૅ - Margi
મૌલા - Maula
મૌલિ - Mauli
મુકતા - Mukta
મિત્રા - Mitra
મીતાક્ષી - Mitakshi
મીતા - Mita
મીનાક્ષી - Minakshi
મૃદુલા - Mrudula
મુકિત - Mukti
મુગ્ધા - Mugdha
મુદિતા - Mudita
મોરલી - Moreli
મીરા - Mira
માધવી - Madhvi
મેહા - Meha
મૈત્રી - Maitri
માદ્રિ - Madri
મેઘાવી - Meghavi
મોહના - Mohana
મૌસમી - Mausami
મૌલિકા - Maulika
ટ પરથી છોકરાના નામ | Baby Boy Name from T in Gujarati
અહીં ગુજરાતીમાં સિંહ રાશિના છોકરાના (T Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
ટીકુ - Tiku
ટીપુ - Tipu
ટીનો - Tino
ટીનીયો - Tiniyo
ટીપેન્દ્ર - Tipendra
ટીંકુ - Tinku
ટીંકેશ - Tinkesh
ટેકુ - Teku
ટ પરથી છોકરી ના નામ | Baby Girl Name from T in Gujarati
અહીં ગુજરાતીમાં સિંહ રાશિની છોકરીઓના નામ (T Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
ટીના - Tina
ટિવન્કલ - Twinkal
ટહુકો - Tahuko
ટીમી - Timi
ટીશી - Tishi
જો તમે bestgujarati.in (વેબસાઇટ) દ્વારા સંતુષ્ટ છો, તો કૃપા કરીને વધુ લોકોને શેર કરો અને લાઇક કરો (આભાર).
મહત્વપૂર્ણ લિંક | Important Links
આ પણ વાંચો:
તો મિત્રો, તમને સિંહ રાશિના ડ, હ પરથી નામ છોકરા તેમજ છોકરી ના નામ (Sinh Rashi Boy and Girl Name in Gujarati) વિશેની આ માહિતી કેવી લાગી, અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.
મિત્રો, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર પણ કરો. Best Gujarati હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | YouTube | WhatsApp | Telegram પર ફોલો કરો.