મેષ રાશિ પરથી બાળકોના નામ (Aries Horoscope Boy and Girl Name) - અહીં તમને મેષ રાશિ નામ (Mesh Boy and Girl Names in Gujarati) માં અક્ષર અ, લ, ઈ પરથી છોકરા અને છોકરીના નામ માટે (A, L, E Boy and Girl Name Gujarati) માં લિસ્ટ આપવામાં આવી છે. જેમાંથી તમે તમારા બાળક માટે યોગ્ય નામ પસંદ કરી શકો છો.
Table of Contents
(Mesh Rashi) મેષ રાશિ વિશે જાણકારી | Information about Mesh Rashi
રાશિચક્ર - મેષ
આદ્યાક્ષર - અ, લ, ઈ
સંસ્કૃત નામ - મેષ:
નામનો અર્થ - ઘેટાં
પ્રકાર - અગ્નિ મૂલા-પોઝિટિવ
રાશિ તત્વ - અગ્નિ
નક્ષત્ર - કૃતિકા
શાસક ગ્રહ - મંગળ
રાશિચક્ર ચિહ્નો - સારા સ્વભાવના, આકર્ષક
શુભ રંગ - કિરમજી, લાલ, સફેદ
શુભ દિવસ/વાર - મંગળવાર
શુભ રત્ન - કોરલ, રૂબી
શુભ નંબર - 9, 18, 27, 45, 63
મેષ રાશિ પરથી નામ | Mesh Rashi Boy & Girl Name in Gujarati
આપણા ભારતીય વર્ષમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણું મહત્વ છે, જ્યારે ઘરમાં કોઈ પુત્રી કે પુત્રનો જન્મ થાય છે, ત્યારે સૌથી પહેલા તે દિવસની રાશિ બ્રાહ્મણ દ્વારા જોવામાં આવે છે કે જેના પરથી તે પુત્રી અથવા પુત્રનું નામ રાખવામાં આવે છે.
અહીં, મેષ રાશિ માટે અ,લ,ઈ પરથી છોકરીઓના નામ (Mesh Rashi Girl Name Gujarati) અને છોકરાઓના નામ (Mesh Rashi Boy Name Gujarati) આપવામાં આવ્યા છે, જેથી તમે છોકરી તેમજ છોકરાનું નામ પણ રાખી શકો.
અ, લ, ઈ પરથી છોકરા અને છોકરીના નામ | Boy & Girl Name from A, L, E in Gujarati
ભારતીય રિવાજ મુજબ, મેષ રાશિના અક્ષરો અ, લ, ઈ અનુસાર હિંદુ ગુજરાતી છોકરા અને છોકરીના નામોની લિસ્ટ નીચે છે. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે કયું નામ પસંદ કર્યું છે તે અમને જણાવો.
અ પરથી છોકરા ના નામ | Baby Boy Name from A in Gujarati
અહીં ગુજરાતીમાં મેષ રાશિના છોકરાના (A Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
આયુષ્માન - Aayushman
આયુ - Aayu
આર્યાન - Aaryan
આતિશ - Aatish
આરવ - Aarav
આશુતોષ - Aashutosh
આશ્રય - Aashray
આશિષ - Aashish
અવધેશ - Avadhesh
અક્ષત - Akshat
અખિલ - Akhil
અચલ - Achal
અર્ચન - Archan
અવકાશ - Avkash
અવિષ - Avish
અવલોક - Avalok
અવધ - Avadh
અજિતેશ - Ajitesh
અજેય - Ajey
અદિત - Adit
અદ્વૈત - Adaitya
અતિત - Atit
અતિક્ષ - Atiksh
આધર - Aadhar
અનન્ય - Anany
અનલ - Anal
અનિકેત - Aniket
અસિમ - Asim
અનિમિષ - Animish
અનુજ - Anuj
અનુપ - Anup
આસવ - Aasav
અનુરાગ - Anurag
અભિક - Abhik
અલિક - Alik
અશેષ - Ashesh
અંજન - Anjan
અંબર - Ambar
અંશુમાન - Anshuman
આલાપ - Aalap
આત્મન - Aatman
અર્થિત - Athirt
અભિજ્ઞાન - Abhigyan
આયુષ - Aayush
આભાસ - Aabhas
અચ્યુત - Achyut
ઓમકાર - Omkar
અભ્રાત - Abhrat
અમોલ - Amol
અનમોલ - Anmol
અનુપમ - Anupam
આવિષ્કાર - Aavishkar
અંગદ - Angad
અકલ - Akal
અર્ચિત - Archit
અકુલ - Akul
અક્ષિત - Akshit
અનિશ - Anish
અનિકેત - Aniket
અર્ચેશ - Archesh
અથર્વ - Atharv
આશિલ - Aashil
અર્થિન - Arthin
અર્પેન - Arpen
અર્પેશ - Arpesh
અશેષ - Ashesh
અર્પિત - Arpit
અંબર - Ambar
અંશુલ - Anshul
આશિન - Aashin
આદેશ - Aadesh
અધિશ - Adhish
આદેશ્વર - Aadeshvar
આરવ - Aarav
અશ્વિન - Ashwin
અચિંત - Archit
અચલ - Achal
અખિલ - Akhil
અભિષેક - Abhishek
અવિનાશ - Avinash
અભયંક - Abhyank
અભ્રા - Abhra
અભિજીત - Abhijit
અભિરથ - Abhirath
અભિનવ - Abhinav
અમર - Amar
આહવા - Aahava
અભિમાન - Abhiman
અભિનવ - Abhinav
અભિરાવ - Abhirav
અભરા - Abhra
અભિવીરા - Abhivira
અદિપ - Adip
આદેશ - Aadesh
અહમ - Aham
અભિમન્યુ - Abhimanyu
અખિલેશ - Akhilesh
અ પરથી છોકરી ના નામ | Baby Girl Name from A in Gujarati
અહીં મેષ રાશિની છોકરીઓના નામ (A Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
અનોખી - Anokhi
અતિથિ - Atithi
અધિશા - Adisha
અદા - Adaa
અર્ચિ - Archi
અચલા - Achla
અજિરા - Ajira
અર્થિતા - Arthita
અદિતા - Adita
અદ્ભિકા - Abhrdika
અદ્ભિજા - Abhrdija
અધિશ્રી - Adhishree
અભિલાષા - Abhilasha
અજીમા - Ajima
અવંતિકા - Avantika
આરુષિ - Aarushi
અનુજા - Anuja
અનુવા - Anuva
અનુભા - Anubha
અવની - Avani
અવનીતા - Avnita
અવંતી - Avanti
અસ્તિ - Asthi
અપરા - Apara
અપર્ણા - Aparna
અભયા - Abhaya
અભિજ્ઞા - Abhignah
અશ્વિની - Ashwini
અસ્તુતિ - Astuti
અમૃતી -Amruti
અમૃષા -Amrusha
અર્ચા - Archa
અલ્પના - Alpana
અલોપી - Alopi
અંજુશ્રી - Anjushree
આસ્થા - Aastha
આભા - Aabha
આશિમા - Aashima
અંબિકા - Ambika
અનુપમા - Anupama
અનામિકા - Anamika
અરુંધતિ - Arundhati
આરોહી - Aarohi
અંબા - Amba
અંજની - Anjani
અહિંલીયા - Ahiliya
આર્વી - Aarvi
આદિકા - Aadika
આદ્રતી - Aadrti
એરીકા - Areca
ઐષા - Aaisha
લ પરથી છોકરા ના નામ | Baby Boy Name from L in Gujarati
અહીં ગુજરાતીમાં મેષ રાશિના છોકરાના (L Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
લલિત - Lalit
લોકનેત્ર - Loknetra
લવલેશ - Lavlesh
લવ - Lav
લક્ષ્ય - Laxya
લોકેશ - Lokesh
લક્ષય - Lakshya
લીનાંશું - Linanshu
લક્ષવ - Lakshav
લક્ષેશ - Lakshesh
લતેશ - Latesh
લીનાંક - Linak
લીનેશ - Linesh
લેખેન - Lekhen
લોમેશ - Lomesh
લેખેશ - Lekhesh
લાલિત્ય - Lalitya
લોકિત - Lokit
લાભ - Labh
લોચન - Lochan
લંકેશ - Lankesh
લાલજી - Lalaji
લ પરથી છોકરી ના નામ | Baby Girl Name from L in Gujarati
અહીં મેષ રાશિની છોકરીઓના નામ (L Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
લિયા - Liya
લિષા - Lisha
લિપિ - Lipi
લેશા - Lesha
લવિશા - Lavisha
લતાષા - Latasha
લતા - Lata
લલિતા - Lalita
લજામણી - Lajamani
લાવણ્ય - Lavanya
લોપા - Lopa
લોચના - Lochana
લક્ષણા - Lakshana, Laxna
લક્ષિતા - Lakshita, Laxita
લાક્ષા - Laksha, Laxa
લેખા - Lekha
લિપિકા - Lipika
લજજા - Lajja
લજિતા - Lajita
લેખના - Lekhana
લિપિ - Leepi
લભ્યા - Labhya
લિપ્તા - Lipta
લાભા - Labha
લૈલા - Laila
લિના - Lina
લિપિકા - Lipika
ઈ પરથી છોકરા ના નામ | Baby Boy Name from E in Gujarati
અહીં ગુજરાતીમાં મેષ રાશિના છોકરાના (E Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
ઇન્દ્રનીલ - Endranil
ઇશિત - Eshit
ઇન્દ્રાનિલ - Endraneel
ઇશ - Esh
ઇશ્વર - Eshwar
ઇન્દ્રજીત - Endrajit
ઇશાન - Eshan
ઇશુમય - Eshumay
ઇતીશ - Etish
ઇતેન - Eten
ઇતેશ - Etesh
ઇલાક્ષ - Elaksha, Elax
ઇલાંશુ - Elanshu
ઇક્ષક - Ekshak, Exak
ઇક્ષાન - Ekshan, Exshan
ઇશેન - Eshen
ઇવ્યાન - Evyan
ઇશાન - Eshan
ઇલેશ - Elesh
ઇમાન - Eman
ઇમૈષ - Emaish
ઇરાજ - Eraj
ઈ પરથી છોકરી ના નામ | Baby Girl Name from E in Gujarati
અહીં મેષ રાશિની છોકરીઓના નામ (E Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
ઇલેષા - Elesha
ઇલાક્ષી - Elakshi, Elaxi
ઇન્દ્રા - Endra
ઇક્ષા - Ekha, Exa
ઇસ્મા - Esma
ઇપ્સિતા - Epshita
ઇરિકા - Ereka
ઇવા - Eva
ઇશા - Esha
ઇપ્સા - Epsa
ઇશિતા - Eshita
ઇષા - Esha
ઇરાની - Erani
ઇંદુ - Endu
ઇનાયત - Enayat
ઇનાયા - Enaya
ઇલા - Ela
ઇશાની - Eshani
ઇષિ - Eshi
ઇમલી - Emali
ઇષા - Esha
ઇમર્શી - Emarshi
જો તમે bestgujarati.in (વેબસાઇટ) દ્વારા સંતુષ્ટ છો, તો કૃપા કરીને વધુ લોકોને શેર કરો અને લાઇક કરો (આભાર).
મહત્વપૂર્ણ લિંક | Important Links
આ પણ વાંચો:
તો મિત્રો, તમને મેષ રાશિ ના અ, લ, ઈ પરથી નામ છોકરા તેમજ છોકરી ના નામ (Mesh Rashi Baby Boy and Baby Girl Name in Gujarati) વિશેની આ માહિતી કેવી લાગી, અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.
મિત્રો, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર પણ કરો. Best Gujarati હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | YouTube | WhatsApp | Telegram પર ફોલો કરો.