મીન રાશિ પરથી બાળકોના નામ (Pisces Horoscope Boy and Girl Name) - અહીં તમને મીન રાશિ નામ (Meen Rashi Boy and Girl Names in Gujarati) માં અક્ષર દ, ચ, ઝ, થ પરથી છોકરા અને છોકરીના નામ માટે (D, Ch, Z, Th Boy and Girl Name Gujarati) માં લિસ્ટ આપવામાં આવી છે. જેમાંથી તમે તમારા બાળક માટે યોગ્ય નામ પસંદ કરી શકો છો.
Table of Contents
(Meen Rashi) મીન રાશિ વિશે જાણકારી | Information about Meen Rashi
રાશિચક્ર - મીન
આદ્યાક્ષર - દ, ચ, ઝ, થ
સંસ્કૃત નામ - મીનરાશિ
નામનો અર્થ - માછલી
પ્રકાર - જળ પરિવર્તનશીલ નકારાત્મક
રાશિચક્ર તત્વ - જળ
નક્ષત્ર - પૂર્વાભાદ્રપદ
ગ્રહ - ગુરુ
રાશિચક્રના ચિહ્નો - કલ્પનાશીલ, પરંપરાવાદી, ભાવનાપ્રધાન, પ્રામાણિક, ધાર્મિક, માનવીય, શાંત, ઉદાસીન, સહાનુભૂતિશીલ, ક્ષમાશીલ, દયાળુ, વિશ્વાસુ
શુભ રંગ - પીળો, ગુલાબી
શુભ દિવસ/વાર - ગુરુવાર
શુભ રત્ન - પોખરાજ
શુભ નંબર - 3, 12, 21, 30, 39, 7
મીન રાશિ પરથી નામ | Meen Rashi Boy and Girl Name in Gujarati
આપણા ભારતીય વર્ષમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણું મહત્વ છે, જ્યારે ઘરમાં કોઈ પુત્રી કે પુત્રનો જન્મ થાય છે, ત્યારે સૌથી પહેલા તે દિવસની રાશિ બ્રાહ્મણ દ્વારા જોવામાં આવે છે કે જેના પરથી તે પુત્રી અથવા પુત્રનું નામ રાખવામાં આવે છે.
અહીં છોકરીઓના નામ (Meen Rashi Name Girl Gujarati) અને છોકરાઓના નામ (Meen Rashi Name Boy Gujarati) સાથે D, Ch, Z, Th છે જેની સાથે તમે તમારી પુત્રી અને પુત્રનું નામ રાખી શકો છો.
દ, ચ, ઝ, થ પરથી છોકરાના અને છોકરીના નામ | Latest Baby Name From D, Ch, Z, Th in Gujarati
ભારતીય રિવાજ મુજબ નીચે હિન્દુ ગુજરાતી છોકરા અને છોકરીના નામોની લિસ્ટ નીચે છે. જે અનુક્રમે D, Ch, Z, Th થી શરૂ થતા મીન રાશિના અક્ષરો અનુસાર છે. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે કયું નામ પસંદ કર્યું છે તે અમને જણાવો.
દ પરથી છોકરાના નામ | Baby Boy Name from D in Gujarati
અહીં ગુજરાતીમાં કુંભ રાશિના છોકરાના (D Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
દેવલ - Deval
દર્પણ - Darpan
દર્શક - Darshak
દર્શન - Darshan
દિગીશ - Digish
દર્શિત - Darshit
દિપેન - Dipen
દિવ્ય - Divy
દેવવ્રત - Devvrat
દિવ્યાંશુ - Divyanshu
દીપ - Deep
દીપ્તાંશુ - Diptanshu
દિવ્યાંગ - Divyang
દેવેન - Deven
દિગંત - Digant
દિશાંક - Dishank
દિવ્યેશ - Divyesh
દેવાંશ - Devansh
દક્ષેશ - Dkshesh
દિપાંકર - Dipankar
દેવ - Dev
દિક્ષિત - Dikshit
દ્રુપદ - Drupad
દ્રુમિલ - Drumil
દ પરથી છોકરી ના નામ | Baby Girl Name from D in Gujarati
અહીં ગુજરાતીમાં મીન રાશિની છોકરીઓના નામ (D Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
દિવ્યા - Divya
દૈવી - Devi
દેવાંગી - Devangi
દર્શિની - Darshani
દીપ્તા - Dipta
દેવિકા - Devika
દીપલ - Dipal
દૂર્વા - Durva
દેવાંશી - Devanshi
દેવિના - Devina
દીપા - Dipa
દેશના - Deshna
દક્ષા - Daksha, Daxa
દિત્સા - Ditsa
દર્પણા - Darpana
દ્રષ્ટિ - Drashti
દ્રુમા - Druma
ચ પરથી છોકરાના નામ | Baby Boy Name from Ch in Gujarati
અહીં ગુજરાતીમાં મીન રાશિના છોકરાના (Ch Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
ચાણ્કય - Chanakya
ચિરાયુ - Chirayu
ચિરંજીવ - Chiranjiv
ચિદાનંદ - Chidanand
ચિરાયુષ - Chirayu
ચિરાગ - Chirag
ચિન્મય - Chinmay
ચૈતન્ય - Chaitany
ચિત્રેશ - Chitresh
ચિંતન - Chintan
ચંદ્રમૌલી - Chandramauli
ચિત્રાંગ - Chitrang
ચ પરથી છોકરી ના નામ | Baby Girl Name from Ch in Gujarati
અહીં ગુજરાતીમાં મીન રાશિની છોકરીઓના નામ (Ch Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
ચિત્રા - Chitra
ચાંદ - Chand
ચારુલ - Charul
ચૌલા - Chaula
ચાંદની - Chandani
ચૈતાલી - Chaitali
ચંદ્રિમા - Chandrima
ઝ પરથી છોકરાના નામ | Baby Boy Name from Z in Gujarati
અહીં ગુજરાતીમાં મીન રાશિના છોકરાના (Z Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
ઝંકાર - Zankar
ઝંખિત - Zankhit
ઝવેર - Zawer
ઝલકિત - Zalkit
ઝેન - Zen
ઝ પરથી છોકરી ના નામ | Baby Girl Name from Z in Gujarati
અહીં ગુજરાતીમાં મીન રાશિની છોકરીઓના નામ (Z Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
ઝલક - Zalak
ઝુલા - Zula
ઝરણા - Zarana
ઝખંના - Zankhana
ઝિલમિલ - Zilmil
ઝાકળ - Zakal
થ પરથી છોકરાના નામ | Baby Boy Name from Th in Gujarati
અહીં ગુજરાતીમાં મીન રાશિના છોકરાના (Th Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
થૈર્ય - Thairya
થીવ્યાન - Thivyan
થશાંત - Thushant
થયાન - Thayan
થ પરથી છોકરી ના નામ | Baby Girl Name from Th in Gujarati
અહીં ગુજરાતીમાં મીન રાશિની છોકરીઓના નામ (Th Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
થિરેશા - Thiresha
થાનીમા - Thanima
થારા - Thara
થીયા - Thiya
થાનુશ્રી - Thanushree
થમીરા - Thamira
જો તમે bestgujarati.in (વેબસાઇટ) દ્વારા સંતુષ્ટ છો, તો કૃપા કરીને વધુ લોકોને શેર કરો અને લાઇક કરો (આભાર).
મહત્વપૂર્ણ લિંક | Important Links
આ પણ વાંચો:
તો મિત્રો, તમને મીન રાશિના દ, ચ, ઝ, થ પરથી નામ છોકરા તેમજ છોકરી ના નામ (Meen Rashi Boy and Girl Name in Gujarati) વિશેની આ માહિતી કેવી લાગી, અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.
મિત્રો, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર પણ કરો. Best Gujarati હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | YouTube | WhatsApp | Telegram પર ફોલો કરો.