કુંભ રાશિ પરથી બાળકોના નામ (Aquarius Horoscope Boy and Girl Name) - અહીં તમને કુંભ રાશિ નામ (Kumbh Rashi Boy and Girl Names in Gujarati) માં અક્ષર ગ, સ, શ, ષ પરથી છોકરા અને છોકરીના નામ માટે (G, S, Sh, Sha Boy and Girl Name Gujarati) માં લિસ્ટ આપવામાં આવી છે. જેમાંથી તમે તમારા બાળક માટે યોગ્ય નામ પસંદ કરી શકો છો.
Table of Contents
(Kumbh Rashi) કુંભ રાશિ વિશે જાણકારી | Information about Kumbh Rashi
રાશિચક્ર - કુંભ
આદ્યાક્ષર - ગ, સ, શ, ષ
સંસ્કૃત નામ - કુંભરાશિ
નામનો અર્થ - કલશ
પ્રકાર - વાયુ સ્થિર સકારાત્મક
રાશિચક્ર તત્વ - વાયુ
નક્ષત્ર - શતભિષા
ગ્રહ - ગુરુ
રાશિચક્રના ચિહ્નો - માનવીય અભિગમ, પ્રગતિશીલ જીવન, સતર્કતા, ધૈર્ય, એકાગ્રતા, અભ્યાસુ, સ્પષ્ટ, કરુણાપૂર્ણ
શુભ રંગ - કાળો, વાદળી, જાંબલી, રાખોડી
શુભ દિવસ/વાર - રવિવાર, શનિવાર
શુભ રત્ન - નીલમ
શુભ નંબર - 2, 3, 7, 9, 11
કુંભ રાશિ પરથી નામ | Kumbh Rashi Boy and Girl Name in Gujarati
આપણા ભારતીય વર્ષમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણું મહત્વ છે, જ્યારે ઘરમાં કોઈ પુત્રી કે પુત્રનો જન્મ થાય છે, ત્યારે સૌથી પહેલા તે દિવસની રાશિ બ્રાહ્મણ દ્વારા જોવામાં આવે છે કે જેના પરથી તે પુત્રી અથવા પુત્રનું નામ રાખવામાં આવે છે.
અહીં છોકરીઓના નામ (Kumbh Rashi Name Girl Gujarati) અને છોકરાઓના નામ (Kumbh Rashi Name Boy Gujarati) સાથે G, S, Sh, Sha છે જેની સાથે તમે તમારી પુત્રી અને પુત્રનું નામ રાખી શકો છો.
ગ, સ, શ, ષ પરથી છોકરાના અને છોકરીના નામ | Latest Baby Name From G, S, Sh, Sha in Gujarati
ભારતીય રિવાજ મુજબ નીચે હિન્દુ ગુજરાતી છોકરા અને છોકરીના નામોની લિસ્ટ નીચે છે. જે અનુક્રમે G, S, Sh, Sha થી શરૂ થતા કુંભ રાશિના અક્ષરો અનુસાર છે. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે કયું નામ પસંદ કર્યું છે તે અમને જણાવો.
ગ પરથી છોકરાના નામ | Baby Boy Name from G in Gujarati
અહીં ગુજરાતીમાં કુંભ રાશિના છોકરાના (G Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
ગિરિન - Girin
ગૌરાંગ - Gaurang
ગગન - Gagan
ગર્વ - Garv
ગુજંન - Gunjan
ગર્વીશ - Garvish
ગુરુ - Guru
ગોપન - Gopan
ગીતેશ - Gitesh
ગોપાલ - Gopal
ગૌતમ - Gautam
ગ પરથી છોકરી ના નામ | Baby Girl Name from G in Gujarati
અહીં ગુજરાતીમાં કુંભ રાશિની છોકરીઓના નામ (G Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
ગાર્ગી - Gargi
ગિરા - Gira
ગીતિકા - Gitika
ગુણ્યા - Gunya
ગ્રીષ્મા - Grishma
ગૌરાંગી - Gaurangi
ગીતા - Gita
ગોપી - Gopi
ગોમિતા - Gomita
ગરિમા - Garima
ગાથા - Gatha
ગિરિજા - Girija
ગૌરી - Gauri
ગૌરવી - Gauravi
સ પરથી છોકરાના નામ | Baby Boy Name from S in Gujarati
અહીં ગુજરાતીમાં કુંભ રાશિના છોકરાના (S Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
સત્ય - satya
સનત - Sanat
સપન - Sapan
સમર્થ - Samarth
સર્વજ્ઞ - Sarvagnah
સલિલ - Salil
સંકલ્પ - Sankalp
સંકેત - Sanket
સંગમ - Sangam
સંભવ - Sambhav
સ્મિત - Smit
સાહિલ - Sahil
સીતાંશુ - Sitanhu
સતુલ - Satul
સૌમ્ય - Saumay
સુદેશ - Sudesh
સુધાંશુ - Sudhanhu
સૌરવ - Saurav
સોહમ - Soham
સ્નેહલ - Snehal
સૌમિલ - Saumil
સક્ષમ - Saksham
સૌરિન - Saurin
સુશ્રુત - Sushrut
સાકાર - Sakar
સુકૃત - sukrut
સર્વેશ - Sarvesh
સંસ્કાર - Sankar
સર્જન - Sarjan
સ્પંદન - Spandan
સુજન - Sujan
સમસ્ત - Samast
સાત્ત્વિક - Satvik
સ્વપ્નિલ - Svapnil
સરિત - Sarit
સવાર્ંગ - Savarang
સાક્ષર - Sakshar
સાર્થક - Sarthak
સીમિત - Simit
સૃજલ - Srujal
સ્તવન - Stavan
સુનંદ - Sunand
સુરમ્ય - Suramy
સુકેતુ - Suketu
સૌરભ - Saurabh
સુશાંત - Sushant
સ પરથી છોકરી ના નામ | Baby Girl Name from S in Gujarati
અહીં ગુજરાતીમાં કુંભ રાશિની છોકરીઓના નામ (S Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
સ્મૃતિ - Smruti
સૌમ્યા - Saumya
સ્તુતિ - Stuti
સોહિણી - Sohini
સુહાગી - Suhagi
સમિરા -Samira
સરોજા - Saroja
સુહાની - uhani
સાગરિકા - Sagarika
સલીના - Salina
સંસ્કૃતિ - Sanskruti
સુકેશી - Sukeshi
સુચેતા - Sucheta
સાંવરી - Samvari
સલોની - Saloni
સેવાણી - Sevani
સિદ્ધા - Shidhdha
સુરંગી - Surangi
સુજાતા - Sujata
સુંગધા - Sugdha
સુચિત્રા - Suchitra
સારિકા - Sarika
સુલભા - Sulabha
સુવાસ - Suvas
સુહાસી - Suhasi
સુશ્રુતા - Sushruta
સુરજા - Suraja
સૃષ્ટિ - Sruhti
સ્તવના - Stvana
સ્થિરા - Sthira
સૂર્યા - Surya
સોનિકા - Sonika
સ્વરા - Svara
શપરથી છોકરાના નામ | Baby Boy Name from Sh in Gujarati
અહીં ગુજરાતીમાં કુંભ રાશિના છોકરાના (Sh Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
શમિત - Shamit
શશિન - Shashin
શશાંક - Shashank
શાર્દૂલ - Shardul
શાંતનુ - Shantanu
શુભમ - Shubham
શુભાંગ - Shubhang
શ્યામ - Shyam
શીતાંશુ - Shitanshu
શ્યામલ - Shyamal
શૌનક - Shaunak
શોભન - Shobhan
શાલીન - Shalin
શિવાંગ - Shivang
શાશ્વત - Shashwat
શિવેન - Shiven
શર્મન - Sharman
શેણિક - Shenik
શૈલેન - Shailen
શશિ - Shashi
શ્રીધર - Shredhar
શ્રીકાંત - Shreekant
શ્રવણ - Shravan
શ્રી - Shree
શ્રીકુંજ - Shreekunj
શ્રુત - Shrutu
શ્રીનાથ - Shreenath
શ્રેયસ - Shreyash
શ્રધ્ધેય - Shradhdheya
શ્રેણીક - Shrenik
શ્રેયાંક - Shreyank
શ્રીનીલ - Shrinil
શ્રેયાંગ - Shreyang
શ્લોક - Shlok
શ્વેતકેતુ - Shvetketu
શ પરથી છોકરી ના નામ | Baby Girl Name from Sh in Gujarati
અહીં ગુજરાતીમાં કુંભ રાશિની છોકરીઓના નામ (Sh Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
શચિ - Shachi
શર્વરી - Sharvari
શલ્યા - Shlya
શર્મિલી - Sharmili
શાખા - Shakha
શમિતા - Shamita
શર્વાણી - Shrvani
શિલ્પી - Shilpi
શુભાંગી - Shubhangi
શીતલ - Shital
શિખા - Shikha
શાંભવી - Shambhavi
શૈલ - Shail
શ્યામા - Shyama
શૈલજા - Shailaja
શૈલી - Shaili
શેની - Sheni
શેફાલી - Shefali
શકિત - Shakti
શિબા - Shiba
શિવાંગી - Shivangi
શિશિર - Shishir
શ્રધ્ધા - Shradhdha
શ્રુતિ - Shruti
શ્રવણા - Shravana
શ્રાવણી - Shravani
શ્રીનિધિ - Shreenidhi
શ્રીનંદા - Shreenanda
શ્રેયા - Shreya
શ્રેણી - Shreni
શ્રીપર્ણા - Shriparna
શ્રેયાંશી - Shreyanshi
શ્વેતા - Shweta
શ્વેતલ - Shvetal
ષ પરથી છોકરાના નામ | Baby Boy Name from Sha in Gujarati
અહીં ગુજરાતીમાં કુંભ રાશિના છોકરાના (Sha Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
ષાધિન - Shadhin
ષાહિથ - Shahith
ષન્મુખન - Shanmukhan
ષશાંગ - Shashang
ષતપદ્મા - Shatpadma
ષ પરથી છોકરી ના નામ | Baby Girl Name from Sha in Gujarati
અહીં ગુજરાતીમાં કુંભ રાશિની છોકરીઓના નામ (Sha Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
ષધા - Shadha
ષન્મિતા - Shanmitha
ષન્મુખી - Shanmukhi
ષષ્ઠી - Shasthi
ષાયરીન - Shyreen
જો તમે bestgujarati.in (વેબસાઇટ) દ્વારા સંતુષ્ટ છો, તો કૃપા કરીને વધુ લોકોને શેર કરો અને લાઇક કરો (આભાર).
મહત્વપૂર્ણ લિંક | Important Links
આ પણ વાંચો:
તો મિત્રો, તમને કુંભ રાશિના ગ, સ, શ, ષ પરથી નામ છોકરા તેમજ છોકરી ના નામ (Kumbh Rashi Boy and Girl Name in Gujarati) વિશેની આ માહિતી કેવી લાગી, અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.
મિત્રો, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર પણ કરો. Best Gujarati હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | YouTube | WhatsApp | Telegram પર ફોલો કરો.