કર્ક રાશિ પરથી બાળકોના નામ (Cancer Horoscope Boys and Girls Names) - અહીં તમને કર્ક રાશિ નામ (Kark Rashi Boy and Girl Names in Gujarati) માં અક્ષર ડ, હ પરથી છોકરા અને છોકરીના નામ માટે (D, H Boy and Girl Name Gujarati) માં લિસ્ટ આપવામાં આવી છે. જેમાંથી તમે તમારા બાળક માટે યોગ્ય નામ પસંદ કરી શકો છો.
Table of Contents
(Kark Rashi) કર્ક રાશિ વિશે જાણકારી | Information about Kark Rashi
રાશિચક્ર - કર્ક
આદ્યાક્ષર - ડ, હ
સંસ્કૃત નામ - કર્કરાશિ
નામનો અર્થ - કરચલો
પ્રકાર - જળ-મૂળભૂત-નકારાત્મક
રાશિચક્ર તત્વ - જળ
નક્ષત્ર - પુનર્વસુ
શાસક ગ્રહ - ચંદ્ર
રાશિચક્રના ચિહ્નો - હિંમતવાન, સહાનુભૂતિશીલ, દયાળુ
શુભ રંગ - દૂધિયું, સફેદ
શુભ દિવસ/વાર - સોમવાર, ગુરુવાર
શુભ રત્ન - મોતી
શુભ નંબર - 7, 16, 25, 34, 43, 52
કર્ક રાશિ પરથી નામ | Kark Rashi Boy and Girl Name in Gujarati
આપણા ભારતીય વર્ષમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણું મહત્વ છે, જ્યારે ઘરમાં કોઈ પુત્રી કે પુત્રનો જન્મ થાય છે, ત્યારે સૌથી પહેલા તે દિવસની રાશિ બ્રાહ્મણ દ્વારા જોવામાં આવે છે કે જેના પરથી તે પુત્રી અથવા પુત્રનું નામ રાખવામાં આવે છે.
અહીં છોકરીઓના નામ (Kark Rashi Name Girl Gujarati) અને છોકરાઓના નામ (Kark Rashi Name Boy Gujarati) સાથે D, H છે જેની સાથે તમે તમારી પુત્રી અને પુત્રનું નામ રાખી શકો છો.
ડ, હ પરથી છોકરાના અને છોકરીના નામ | Latest Baby Name From D, H in Gujarati
ભારતીય રિવાજ મુજબ નીચે હિન્દુ ગુજરાતી છોકરા અને છોકરીના નામોની લિસ્ટ નીચે છે. જે અનુક્રમે D, H થી શરૂ થતા કર્ક રાશિના અક્ષરો અનુસાર છે. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે કયું નામ પસંદ કર્યું છે તે અમને જણાવો.
ડ પરથી છોકરાના નામ | Baby Boy Name from D in Gujarati
અહીં ગુજરાતીમાં કર્ક રાશિના છોકરાના (D Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
ડેનિસ - Denish
ડેનિમ - Demin
ડૈમલ - Daimal
ડાલિમ - Dalim
ડૈની - Dauni
ડેવિલ - Devil
ડ પરથી છોકરી ના નામ | Baby Girl Name from D in Gujarati
અહીં ગુજરાતીમાં કર્ક રાશિની છોકરીઓના નામ (D Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
ડિમ્પલ - Dimpal
ડીંકી - Dinki
ડિમ્પી - Dimpi
ડોલી - Doli
ડેનિષા - Denisha
હ પરથી છોકરાના નામ | Baby Boy Name from H in Gujarati
અહીં ગુજરાતીમાં કર્ક રાશિના છોકરાના (H Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
હરિત - Harit
હરેન - Haren
હરિન - Harin
હર્ષ - Harsh
હરિ - Hari
હર્ષિદ - Harshid
હર્નિશ - Harnish
હર્ષલ - Harshal
હંસલ - Hansal
હર્ષિલ - Harshil
હાર્દિક - Hardik
હર્ષેશ - Harshesh
હિમાંશુ - Himanshu
હિરેન - Hiren
હિતેશ - Hitesh
હ્રદેશ - Hradesh
હિતાંશુ - Hitanshu
હિતેન - Hiten
હિમેશ - Himesh
હેમલ - Hemal
હેમાંગ - Hemang
હેતાંશ - Hetansh
હેમંત - Hemant
હરિત - Harit
હર્ષાંંગ - Harshag
હ પરથી છોકરી ના નામ | Baby Girl Name from H in Gujarati
અહીં ગુજરાતીમાં કર્ક રાશિની છોકરીઓના નામ (H Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
હેમાંગી - Hemangi
હેલી - Heli
હેમીશા - Hemisha
હેતલ - Hetal
હેમાલી - Hemali
હાર્દિ - Hardi
હેત્વી - Hetavi
હંસા - Hansha
હેમીશા - Hemisha
હીમાંશી - Himanshi
હેતુ - Hetu
હિતૈેષી - Hiteshi
હરિણી - Harini
હરીશા - Harisha
હિના - Hina
હેતા - Heta
હીરલ - Hiral
હીરક - Hirak
હેના - Hena
હિરણ્યા - Hiranya
હીમા - Hima
હિમાદ્રી - Himadri
હિમાની - Himani
હર્ષના - Harshna
હર્નિશા - Harnisha
હર્ષિદા - Harshida
હિરણ્ય - Hiranya
હેમજા - Hemja
જો તમે bestgujarati.in (વેબસાઇટ) દ્વારા સંતુષ્ટ છો, તો કૃપા કરીને વધુ લોકોને શેર કરો અને લાઇક કરો (આભાર).
મહત્વપૂર્ણ લિંક | Important Links
આ પણ વાંચો:
તો મિત્રો, તમને કર્ક રાશિના ડ, હ પરથી નામ છોકરા તેમજ છોકરી ના નામ (Kark Rashi Boy and Girl Name in Gujarati) વિશેની આ માહિતી કેવી લાગી, અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.
મિત્રો, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર પણ કરો. Best Gujarati હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | YouTube | WhatsApp | Telegram પર ફોલો કરો.