કન્યા રાશિ પરથી બાળકોના નામ (Virgo Horoscope Boys and Girls Names) - અહીં તમને કન્યા રાશિ નામ (Kanya Rashi Boy and Girl Names in Gujarati) માં અક્ષર પ, ઠ, ણ પરથી છોકરા અને છોકરીના નામ માટે (P, Th, N Boy and Girl Name Gujarati) માં લિસ્ટ આપવામાં આવી છે. જેમાંથી તમે તમારા બાળક માટે યોગ્ય નામ પસંદ કરી શકો છો.
Table of Contents
(Kanya Rashi) કન્યા રાશિ વિશે જાણકારી | Information about Kanya Rashi
રાશિચક્ર - કન્યા
આદ્યાક્ષર - પ, ઠ, ણ
સંસ્કૃત નામ - કન્યા:
નામનો અર્થ - કુંવારી કન્યા
પ્રકાર - પૃથ્વી-ચંચળ-નકારાત્મક
રાશિચક્ર તત્વ - પૃથ્વી
નક્ષત્ર - ઉત્તરાફાલ્ગુની
ગ્રહ - બુધ
રાશિચક્રના ચિહ્નો - બુદ્ધિશાળી, વિશ્લેષક, ઉત્કૃષ્ટ
શુભ રંગ - લીલો, નારંગી, પીળો, સફેદ
શુભ દિવસ/વાર - બુધવાર
શુભ રત્ન - નીલમણિ
શુભ નંબર - 5
કન્યા રાશિ પરથી નામ | Kanya Rashi Boy and Girl Name in Gujarati
આપણા ભારતીય વર્ષમાં જ્યોતિષ શાસ્ત્રનું ઘણું મહત્વ છે, જ્યારે ઘરમાં કોઈ પુત્રી કે પુત્રનો જન્મ થાય છે, ત્યારે સૌથી પહેલા તે દિવસની રાશિ બ્રાહ્મણ દ્વારા જોવામાં આવે છે કે જેના પરથી તે પુત્રી અથવા પુત્રનું નામ રાખવામાં આવે છે.
અહીં છોકરીઓના નામ (Kanya Rashi Name Girl Gujarati) અને છોકરાઓના નામ (Kanya Rashi Name Boy Gujarati) સાથે P, Th, N છે જેની સાથે તમે તમારી પુત્રી અને પુત્રનું નામ રાખી શકો છો.
પ, ઠ, ણ પરથી છોકરાના અને છોકરીના નામ | Latest Baby Name From P, Th, N in Gujarati
ભારતીય રિવાજ મુજબ નીચે હિન્દુ ગુજરાતી છોકરા અને છોકરીના નામોની લિસ્ટ નીચે છે. જે અનુક્રમે P, Th, N થી શરૂ થતા કન્યા રાશિના અક્ષરો અનુસાર છે. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમે કયું નામ પસંદ કર્યું છે તે અમને જણાવો.
પ પરથી છોકરાના નામ | Baby Boy Name from P in Gujarati
અહીં ગુજરાતીમાં કન્યા રાશિના છોકરાના (P Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
પુલકિત - Pulkit
પિયુષ - Piyuh
પતંજલિ - Patanjali
પરમ - Param
પથિક - Pathik
પરાશર - Parashar
પરીમલ - Parimal
પ્રેમલ - Premal
પારસ - Paras
પલાશ - Plash
પ્રેમ - Prem
પરંતપ - Prantap
પદમજ - Padmaj
પરિતોષ - Paritosh
પ્રશાંત - Prashant
પર્જન્ય - Parjany
પવૅ - Parv
પ્રભાત - Prabhat
પલ્લવ - Pallav
પરાગ - Parag
પ્રથિત - Prathit
પવન - Pavan
પ્રિયાંશુ - Priyanshu
પ્રબોધ - Prabodh
પાર્થ - Parth
પિંકલ - Pinkal
પ્રિયમ - Priyam
પ્રાજંલ - Prajal
પુલિન - Pulin
પ્રેરિત - Prerit
પિનાક - Pinak
પાવન - Pavan
પ્રતુલ - Pratul
પૂષન - Pushan
પરીક્ષિત - Parikshit
પ્રિયાંક - Priyank
પ્રથમ - Pratham
પરાત્પર - Pratpar
પૂજન - Pujan
પ્રીતિશ - Pritish
પૂજીલ - Pujil
પુર્ણેશ - Purnesh
પ્રનીલ - Pranil
પૃથક - Pruthak
પ્રભાવ - Prabhav
પ્રણિત - Pranit
પ્રતિત - Pratit
પ પરથી છોકરી ના નામ | Baby Girl Name from P in Gujarati
અહીં ગુજરાતીમાં કન્યા રાશિની છોકરીઓના નામ (P Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
પન્ના - Panna
પ્રેક્ષા - Prekha
પર્ણા - Parna
પવિત્રા - Pavitra
પદમજા - Padamaja
પ્રભૂતા - Prabhuta
પૃથી - Pruthi
પરેશા - Pareha
પરા - Para
પલક - Palak
પાર્થવી - Parthavi
પાવની - Pavani
પ્રકૃતિ - Prakruti
પુણ્યા - Punya
પારિજાત - Parijat
પંકિત - Pankti
પૃથ્વી - Pruthvi
પ્રભા - Prabha
પુષ્ટિ - Pushthi
પરાગી - Paragi
પીયૂષા - Piyusha
પાર્ષતી - Parshti
પૂર્ણા - Purna
પ્રાર્થના - Prathana
પૌલોમી - Paulomi
પુશાઇ - Pushai
પૂર્વા - Purva
પૂર્વજા - Purvaja
પૌર્વી - Paurvi
પૃથિકા - Pruthika
પોયણી - Pochani
પ્રચેતા - Pracheta
પ્રભૂતિ - Prabhti
પ્રકીર્તિ - Prakirti
પ્રતીતિ - Pratiti
પથ્યા - Pathya
પ્રસન્ના - Praanna
પરિંદા - Parinda
પ્રથમા - Prathama
પ્રાચી - Prachi
પ્રાર્થી - Prarthi
પ્રાંજલી - Pranjali
પ્રેરણા - Prerna
પલક - Palak
ઠ પરથી છોકરાના નામ | Baby Boy Name from Th in Gujarati
અહીં ગુજરાતીમાં કન્યા રાશિના છોકરાના (Th Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
ઠાકુર -Thakur
ઠાકોર - Thakor
ઠુમ્મર - Thummar
ઠ પરથી છોકરી ના નામ | Baby Girl Name from Th in Gujarati
અહીં ગુજરાતીમાં કન્યા રાશિની છોકરીઓના નામ (Th Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
ઠુમરી - Thumari
ઠનિષ્ઠા - Thanishtha
ઠહેરા - Thahera
ણ પરથી છોકરાના નામ | Baby Boy Name from N in Gujarati
અહીં ગુજરાતીમાં કન્યા રાશિના છોકરાના (N Boy Name in Gujarati) નામોની લિસ્ટ છે. જેમાંથી તમે તમારા છોકરા માટે એક સુંદર અને અનોખું એ છોકરાનું નામ શોધી શકો છો.
ણીત - Nit
ણકાશ - Nakash
ણમન - Naman
ણ પરથી છોકરી ના નામ | Baby Girl Name from N in Gujarati
અહીં ગુજરાતીમાં કન્યા રાશિની છોકરીઓના નામ (N Girl Name in Gujarati) ની લિસ્ટ છે. જેમાંથી તમે તમારી છોકરી માટે એક સુંદર અને અનોખું નામ શોધી શકો છો.
ણીવા - Niva
ણીષ્ઠા - Nishtha
જો તમે bestgujarati.in (વેબસાઇટ) દ્વારા સંતુષ્ટ છો, તો કૃપા કરીને વધુ લોકોને શેર કરો અને લાઇક કરો (આભાર).
મહત્વપૂર્ણ લિંક | Important Links
આ પણ વાંચો:
તો મિત્રો, તમને કન્યા રાશિના પ, ઠ, ણ પરથી નામ છોકરા તેમજ છોકરી ના નામ (Kanya Rashi Boy and Girl Name in Gujarati) વિશેની આ માહિતી કેવી લાગી, અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં.
મિત્રો, જો તમને આ આર્ટીકલ પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર પણ કરો. Best Gujarati હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook | Instagram | Twitter | YouTube | WhatsApp | Telegram પર ફોલો કરો.